*******બિનસચિવાલય પરીક્ષા અભ્યાસક્રમ અને બૂક્સ .*****
-->>ગુજરાત નો ઇતિહાસ અને સંસ્કૃતિ ------25 ગુણ
----બૂક્સ ---નવનીત ગેનેરલ કનોવલેજ ,ગુજરાત પરિચય, આપણું ગુજરાત નવનીત
-->>ગુજરાતી વ્યાકરણ --------25 ગુણ
-----બૂક્સ ---અક્ષર પુબ્લીકેશન ગુજરાતી વ્યાકરણ,વોર્લ્ડ ઇનબોક્સ ગુજરાતી વ્યાકરણ
-->>અંગ્રેજી વ્યાકરણ --------25 ગુણ
------બૂક્સ ---રેડિ રેકનોર 10માં ,12માં ની
-->>ભારત અને ગુજરાત ના વર્તમાન બનાવો, સામાCય વિજ્ઞાન , એપ્ટિટ્યૂડ ક્યુએન્ટીટટીવે -----50 ગુણ
-----બૂક્સ ---વોર્લ્ડ ઇનબોક્સ કર્રેન્ટ અફેર્સ , લિબેરટી કર્રેન્ટ અફેર્સ
-->>કોમ્પ્યૂટરના ઉપયોગની પાયાની જાણકારયી ના સદંભમાં કોમ્પ્યૂટર થીયરી . એપેનડિક્સ-G------25 ગુણ
----બૂક્સ ---અક્ષર પુબ્લીકેશન કોમ્પ્યુટર,વોર્લ્ડ ઇનબોક્સ કોમ્પ્યુટર
-->>જાહેર વહીવટ ----25 ગુણ
-----બૂક્સ ----અક્ષર પુબ્લીકેશન જાહેર વહીવટ બૂક
***આટલું વાંચવું એ સંભવિત રીતે તમને પરીક્ષા પાસ કરવા માટે ઘણું ઘણું મદ્દદ રૂપ થશે પણ ધાયન પૂર્વકનું અને લગની થી કરેલું વાંચન જરૂર જરૂર થી તમને પાસ કરાવશે એવી સારી મજબૂત આશા સાથે શુભેછા। .......................
*************************BEST OF LUCK GOD BLESS YOU ALL********************
No comments:
Post a Comment